ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ કલેક્ટર
(Deputy Collector) નાયબ પોલીસ
અધિક્ષક (DySP) આસિસ્ટન્ટ કમિશનર GST અને
મામલતદાર જેવી જગ્યાઓ માટે ભરતી હાથ ધરે છે.
Exam Name | Subjects | Time (કલાક) | Marks |
---|---|---|---|
પેપર -1 | ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો બંધારણ, સામાન્ય બૌધ્ધિક ક્ષમતા | 3 કલાક | 200 |
પેપર -2 | અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ ,વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંપ્રત ઘટનાઓ | 3 કલાક | 200 |
Total | 400 |
Exam Name | Subjects | Time (કલાક) | Marks |
---|---|---|---|
ગુજરાતી | 3 કલાક | 150 | |
અંગ્રેજી | 3 કલાક | 150 | |
નિબંધ | 3 કલાક | 150 | |
સામાન્ય અભ્યાસ 1 | ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો,ભૂગોળ | 3 કલાક | 150 |
સામાન્ય અભ્યાસ 2 | ભારતીય બંધારણ લોકપ્રશાસન અને નીતિશાસ્ત્ર | 3 કલાક | 150 |
સામાન્ય અભ્યાસ 3 | અર્થતંત્ર અને આયોજન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંપ્રત ઘટનાઓ | 3 કલાક | 150 |
Total | 900 |