यत् भावो – तत् भवति।

Play Video

GPSC (GUJ)

ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ કલેક્ટર
(Deputy Collector) નાયબ પોલીસ
અધિક્ષક (DySP) આસિસ્ટન્ટ કમિશનર GST અને
મામલતદાર જેવી જગ્યાઓ માટે ભરતી હાથ ધરે છે.

યોગ્યતાના માપદંડ

છૂટછાટ

1. પ્રારંભિક પરીક્ષા

પરીક્ષાનું નામ વિષયો કલાક ગુણ
પેપર -1 ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો બંધારણ, સામાન્ય બૌધ્ધિક ક્ષમતા 3 કલાક 200
પેપર -2 અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ ,વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંપ્રત ઘટનાઓ 3 કલાક 200
કુલ 400

2. મુખ્ય પરીક્ષા

પરીક્ષાનું નામ વિષયો કલાક ગુણ
અંગ્રેજી 3 કલાક 150
હિન્દી 3 કલાક 150
નિબંધ લેખન 3 કલાક 150
સામાન્ય અભ્યાસ 1 ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો,ભૂગોળ 3 કલાક 150
સામાન્ય અભ્યાસ 2 ભારતીય બંધારણ લોકપ્રશાસન અને નીતિશાસ્ત્ર 3 કલાક 150
સામાન્ય અભ્યાસ 3 અર્થતંત્ર અને આયોજન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંપ્રત ઘટનાઓ 3 કલાક 150
કુલ 900

આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ - 1000

3. મુલાકાત

શા માટે eduKReme પસંદ કરો?

ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો ઉપલબ્ધ છે

ફ્રી ડેમો ક્લાસ માટે નોંધણી કરો

અથવા